મોરબી: સંજયભાઈ કડીવાર ની સુપુત્રી ચી. હાર્દિ નો આજે જન્મદિન

0
193
/

મોરબી: મોરબીના સેવાભાવી યુવાન સંજય કડીવારની સુપુત્રી ચી.હાર્દિ નો આજે જન્મદિન છે. જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

સંજય કડીવાર જે હાલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ સાથે જોડાયેલ હોય તેમનું સામાજિક બહોળું મિત્રવર્તુળ છે. તેઓના ભૂતકાળમાં પ્રમાણિકતાના ઉદાહરણો પણ છે ત્યારે આજે તેમની ની સુપુત્રી ચી. હાર્દિ નો આજે જન્મદિન હોય ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે. આપ પણ તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવવા ઇચ્છતા હો તો તેમના મો. નં- 93166 19203 પર શુભકામનાઓ પાઠવી શકો છો.

(રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/