(અલનસીર માખાણી) રાજકોટ: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને રાશનકીટ તેમજ ગરીબ ઘરની દીકરીઓને ભણતરમાં ઉપયોગી મોબાઈલ લઇ આપ્યો હતો.
પ્રાપ્ત વિગતોનુસાર રાજકોટમાં સેવાભાવી યુવાન અને હનુમાન મઢી પાસે ‘સોના બાઈટ’ હોટલ ચલાવતા અલનસીર માખણી ઉર્ફે (અલ્લુભાઈ) એ આજે પોતે તેમના બાઈક પર રાશનકીટ લઇ જરૂરિયાત અને ગરીબ લોકો સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર આટલુંજ નહિ તેમને ભણતરમાં જરૂરી મોબાઈલ ફોન બે દીકરીઓને આપી માનવતા મહેકાવી છે.
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
