સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા માટેનું ભૂમિ પૂજન

0
320
/

[પ્રમોશનલ આર્ટિકલ] ગુજરાતના જાણીતા તથા લોકપ્રિય એવા સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.
ગજાનંદ પાર્ક સોસાયટી ના પ્રમુખ શ્રી જયદેવસિંહ જાડેજા ના વરદ હસ્તક આ ખાત મુર્હત કરવામાં આવ્યું હતું.
ગજાનંદ પાર્ક સોસાયટી માં હાલ 130 જેવા મકાનો આવેલા છે. આવનારા સમય માં જયદેવસિંહ જાડેજા તથા એઓના ગ્રુપના બીજા બધા બિલ્ડરો દ્વારા આવનારા બાર મહિનામાં હજુ બીજા 100 મકાન બનાવવા નું આયોજન કરવામાં આવ્યુંછે.
આવનારા બાર મહિનાની અંદર ગજાનંદ પાર્ક સોસાયટી ને મોરબીની નંબર વન સોસાયટી બનાવવા ના લક્ષ તરફ જયદેવસિંહ ની ટિમ કામ કરી રહીછે. અશક્ય ને પણ શક્ય કરીને બતાવવું એ જ જયદેવસિંહ ની પોતાની એક અલગ ઓરખાણ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/