સુરેન્દ્રનગર: ખારાઘોડા રણ વિસ્તારમાં 55 દીકરીઓને સ્કુલ બેગ તેમજ સુકન્યા યોજના અંતર્ગત લાભ અપાયો

0
492
/
/
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] સુરેન્દ્રનગર: ખારાઘોડા રણ વિસ્તારમાં 55 દીકરીઓને સ્કુલ બેગ તેમજ સુકન્યા યોજના અંતર્ગત લાભ અપાયો હતો

પ્રાપ્ત વિગતોનુસાર ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવા જી ના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા ના ખારાઘોડા રણ વિસ્તારમાં 55 દીકરીઓને સ્કૂલબેગ તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત લાભ આપ્યો તેમજ વાલી દિકરી યોજના અંતર્ગત 101 હુકમ પત્ર વિતરણ કરવામાં આવ્યા, તેમજ કુપોષિત બાળકોને કીટ વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી…ત્યારબાદ વઢવાણ વિસ્તારમાં 70 ગંગા સ્વરૂપ બેનો ને સાડી અને 35 કુપોષણ વાડા રેડ ઝોન મા આવતા બાળકો ને પોષણ યુક્ત કીટ તેમજ ગાંધી હોસ્પિટલ મા ફ્રુટ વિતરણ તથા કૃપા મહિલા બાળ વિકાસ ટ્રસ્ટ દ્વારા દિપીકા બેન અને જિલ્લા પ્રમુખ જગદીશ ભાઈ ના વરદ હસ્તે કરવામાં આવ્યું આમ જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner