ટંકારાના વિરપર ગામે જાત જલાવીને સગીરાનો આપઘાત

21
189
/

ટંકારા : ટંકારાના વીરપર ગામે એક સગીરાએ અગમ્ય કારણોસર શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારના વિરપર ગામે રહેતી 17 વર્ષની સગીરાએ તેના ઘેર શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા ગંભીર હાલતમાં તેને ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવી હતી. જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.Image result for woman in fire clipart hd

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.