‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના પ્રેસ પ્રતિનિધિ અશ્વિન પિત્રોડાનો આજે જન્મદિન

0
92
/

મોરબી: ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના પ્રેસ પ્રતિનિધિ અશ્વિન પિત્રોડાનો આજે જન્મદિન છે જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને જન્મદિનની  શુભકામનાઓ પાઠવે છે

અશ્વિન પિત્રોડા છેલ્લા ઘણા સમયથી ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેમનું વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોનું બહોળું મિત્રવર્તુળ છે જેથી આજરોજ તેમનો જન્મદિન હોય ઠેર ઠેર થી તેમને જન્મદિનની મૌખિક તેમજ ટેલિફોનિક હાર્દિક શુભકામનાઓ મળી હતી અને અશ્વિનભાઈ પિત્રોડાએ તમામ શુભેચ્છકોનો હૃદય પૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/