નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા
મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા તમામ જગ્યાએ...
હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો
મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં પડેલા રૂપિયા ૨,૦૦,૦૦૦/-થી સોનાના ઘરેણા લાવવા માટે...
કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત
મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ હોવાને કારણે સ્થાનિકોએ આજે મહાપાલિકામાં ઉમટી પડી...
યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો
મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેની બાજુની જગ્યા એપ્રોચ...
હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી
હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સાથે જ યાર્ડમાં મગફળીની હરરાજી...