હળવદમા વીજચોરો ઉપર તવાઈ, ત્રણ દિવસમાં રૂ.૭૭.૯૫ લાખની વીજચોરી ઝડપાઈ
હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી ઝડપાઈ જતા રૂ.77.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો...
હળવદમાં રૂ.૧૪ લાખના દાગીનાની ઘરફોડ ચોરી
રધણી તેમના ગામે ગયાને પાછળ તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું : પોલીસે ફ્રીગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ લઈને ચોરીનો ભેદ ઉકેલાવી કવાયત હાથ ધરી
હળવદ : હળવદ શહેરમાં...
હળવદ : સરંભડા થી રણછોડગઢ ને જોડતો રોડ બનાવવા રજુઆત
આઝાદી બાદ રોડ બન્યો જ નથી : મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ એ કરી રજુઆત
હળવદ :હળવદ તાલુકાના સરંભડાથી રણછોડગઢને જોડતાં રોડને બનાવવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા કાર્યપાલ એન્જિનિયર...
હળવદ: જુના દેવળિયા ગામે પરિણીતા એ ભૂલથી ફિનાઈલ પી લીધું !!
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના જુના દેવળિયા ગામની પરિણીતા ભૂલથી ફિનાઈલ પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
જુના દેવળિયાનાં રહેવાસી સરોજબેન જયેશભાઈ ભુંભરીયા (ઉ.વ.૨૪) વાલી પરિણીતાને દોઢ વર્ષનો દીકરો જયવીર હોય અને...
હળવદ : ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાંમાં ધોધમાર વરસાદ ખેતરોમાં પાણી ભરાયા
હળવદ :પ્રિ-મોન્સુન એક્ટીવીટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો.સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ...