હળવદમાં બે અસામાજિક તત્વોએ ગેરકાયદે ખડકેલી હોટેલનું ડીમોલેશન
હળવદ : હળવદમાં અનેકવાર પોલીસ ચોપડે ચડેલા બે અસામાજિક તત્વોએ સરકારી જગ્યામાં હોટેલ ખડકી દીધી હોય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે નગરપાલિકાની ટિમ દ્વારા આ હોટેલનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.
હળવદ પોલીસ...
હળવદ : જુના દેવળિયા ગામે લોકડાઉન, દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રહેશે
મોરબી: કોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબી જીલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળે છે ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યા છે જેમાં હળવદના જુના...
હળવદ : તાલુકાના મેરૂપર ગામે શાળાના આચાર્ય ને મળ્યો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક નો...
હળવદ : તાલુકાના મેરૂપર ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ને આજે શિક્ષકદિન નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યના ૩૬ શિક્ષકોને સન્માનિત કરવામા આવ્યા હતા જેમાં મેરુપર પ્રાથમિક શાળાના આચાર્ય ને રાજ્ય શ્રેષ્ઠ...
હળવદ : નવા રાયસંગ ગામે 6 ગૌવંશ પર એસિડ એટેકથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ
Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ તાલુકામાં પાછલા ઘણા સમયથી ગૌવંશ પર એસિડ એટેક કરવાના બનાવો બનતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વાર હળવદ તાલુકાના...
હળવદમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી આવતીકાલે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હળવદ યુવા ગ્રુપ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર હળવદના સંયુક્ત ઉપક્રમે તેમજ હળવદની તમામ સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી તા. ૩૦ ને શનિવારે સવારે ૦૮ : ૩૦...