હળવદમાં ગાયને ગળે ટૂંપો દઈને હત્યા કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ
કોઈ અજાણ્યા નરાધમોએ ગાયના ગળે દરોડાથી ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરુ કરી
(By: Mehul Bharwad) હળવદ : હળવદના હીરાસર પાસેના વાડી...
ચરાડવા ગામે બેંકના કર્મચારીઓનું ગ્રાહક સાથે ગેરવર્તન, જુઓ VIDEO
વાયરલ વિડીયો ચરાડવા SBI બેન્કનો હોવાની ચર્ચા
હળવદ : બેંકના કર્મચારીઓ ગ્રાહકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનું અનેકવાર સામે આવતું હોય છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ બેંકમાં...
હળવદમાં શ્રાવણ પુર બહારમા : રાણેકપર ગામે જુગાર રમતા નવ ઝડપાયા
હળવદ પોલીસે રૂ.૧.૧૮લાખનો મુદ્દા માલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી
હળવદ : હળવદ પંથકમાં શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ જુગારીઓ પટમાં આવ્યા હોય તેમ રોજબરોજ જુગાર ઝડપીલેવાના બનાવો સામે આવી રહ્યા...
હળવદ : પતિ સાથે ઝઘડો થતા પત્નીએ આવેશમાં એસીડ પી લેતા ટૂંકી સારવાર બાદ...
હળવદ તાજેતરમાં તાલુકાના જુના દેવળિયા ગામના રહેવાસી શોભનાબેન લાલજીભાઈ પઢીયાર (ઉ.વ.૨૫) નામની પરિણીતાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પતિ સાથે ઝઘડો થયો હતો
જેથી આવેશમાં આવી એસીડ પી જતા સારવાર માટે...
હળવદ: વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને નુકશાન
હળવદ: હળવદમાં પવન સાથે આવેલ વરસાદથી ઘનશ્યામગઢ ગામના રોડ પર ૩ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે...