હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખેતરમાં શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ
ઘટનાને પગલે પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી : હવામાન વિભાગનું માપક યંત્ર હોવાનું પ્રાથમિક તારણ
હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા...
કોરોના કાળમાં હળવદના રણછોડગઢ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ
ગ્રામલોકોને કોરોના ટેસ્ટ કરવા માટે વેઠવી પડતી ભારે હાડમારી
હળવદ : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ઢગલાબંધ કેસો સામે આવી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિ...
હળવદ : ગોકુળીયા ગામે ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને કરી તાળાબંધી
મધ્યાહન ભોજનમાં વિધાર્થીઓને સડેલા ચણા વાળી રસોઈ પીરસાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો : મધ્યાહન ભોજનનું મેનું પ્રમાણે ભોજન ન આપીને સડેલા ખોરાક આપતો હોવાની આક્ષેપ
હળવદ ગોકુળીયા ગામે આજે શાળાના વિધાર્થીઓને મધ્યાહન ભોજનમાં...
હળવદના ઇસનપુર ગામે વિનામૂલ્યે નેત્રચેકપ કેમ્પ યોજાયો
૪૫૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો
હળવદના ઇસનપુર ગામે નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં આજુબાજુના ૪૫૦ જેટલા આખોના દર્દીઅે કેમ્પનો લાભ લીધો જેમા ૯૫ દર્દીઓને મોતૈયાના અોપ્રેશન માટે રાજકોટ મોકલવામા આવ્યા...
હળવદ : ઘનશ્યામગઢની સીમમાંથી દારૂ સાથે બે ઝડપાયા, બે બુલેટ લઇ ભાગ્યા
હળવદ પંથકમાં દારૂની રેલમછેલ વચ્ચે હળવદ પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં ઘનશ્યામગઢ ગામની સીમમાં દરોડો કરીને બે શખ્શોને દારૂ સાથે ઝડપી લીધા છે તો રેડ દરમિયાન બે શખ્શો બુલેતમાં...