હળવદ : દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના બાઈકમાંથી રોકડા રૂપિયા 70 હજારની ચોરી

57
131
/

હળવદ : હળવદના ભવાની ગેરજ નજીકથી મોટર સાઈકલમાં થેલીમાં રાખેલ રોકડા ૭૦ હજાર તથા બેંકની ચેક બુકની ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

હળવદના માનસર ગામે રહેતા અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી મુકેશભાઈ દેવદાસભાઈ ગોહિલ ગત તા.૨૨ના રોજ ભવાની ગેરેજ નજીક હોય એ દરમિયાન તેના મોટર સાઇકલમાં થેલીમાં રાખેલ રોકડ રકમ રૂ.૭૦,૦૦૦ તથા અલગ અલગ બેંકની ચેક બુક નંગ-૩ કોઈ અજાણ્યો માણસ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મુકેશભાઈ ગોહિલે હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.