હળવદ: ધંધાની નુકશાનીનું વળતર મેળવવા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી
હળવદ : હળવદમાં અગાઉ ધંધામાં થયેલી નુક્શાનીનું વળતર પરત મેળવવા માટે એક ભાગીદારે બીજા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ભાગીદારે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી...
હળવદના કોયબા ગામે બે જૂથ સામસામે આવી જતા પાંચ ઈજાગ્રસ્ત
ઇજાગ્રસ્તોને હળવદ સારવાર અપાઇ : ૧૧ વિરુદ્ધ નોંધાયો ગુનો
હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે ગતરાત્રિના બે જૂથ વચ્ચે અગાઉના મનદુઃખ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે બંને જૂથના લોકો સામસામે...
હળવદ : કેનાલમાં ડૂબેલા તરુણ અને યુવાનની લાશ મળી આવી
આદિવાસી પરિવારના હતભાગી યુવાનના એક માસમાં લગ્ન થવાના હતા
હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે પસાર થતી નર્મદા કેનાલમાં આદિવાસી પરિવારનો એક બાળક પડી ગયા બાદ તેને બચાવવાના પ્રયાસમાં યુવાન અને તરુણ...
હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવો મળતા ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી
માત્ર બે દિવસમાં જ કપાસના ભાવમાં રૂ.200 થી રૂ.300નો ભાવ તૂટતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી આક્રોશ ઠાલવ્યો
હળવદ : હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો વિફર્યા હતા....
હળવદ : કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, એકનો બચાવ, બે લાપતા
કેનાલ કાંઠે આદિવાસી પરિવારના ત્રણ બાળકો રમતા રમતા એક કેનાલમાં પડી ગયા બાદ તેને બચાવવા જતા બાકીના બે બાળકો કેનાલમાં ઝંપલાવતા કરુણાતીકા સર્જાઈ : મામલતદાર સહિતની ટીમે તરવૈયાઓની મદદથી બન્ને બાળકોની...