હળવદના કવાડીયા ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો
હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર કવાડિયા ગામના પાટિયા પાસે આરોપી અજમલ કરમણ રબારીની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો આથો...
હળવદ તાલુકાના સુર્યનગર ગામે રહેણાંક મકાન પર વીજળી પડી : જાનહાનિ ટળી
મકાનના નળિયા તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ થઈ ગઈ આજુબાજુના ૧૫ જેટલા મકાનોમાં પણ અસર વર્તાઈ
હળવદ : મોરબી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ બંધાયેલો છે ત્યારે સવારના હળવદ તાલુકાના સુર્યનગર...
હળવદના માથકમાં નવા પ્લોટ વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાયો
ગ્રામ પંચાયત આ વિસ્તારમાં લેશમાત્ર પણ ધ્યાન ન દેતી હોવાની રાવ
હળવદ : હાલ હળવદ પંથકમાં રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાઇ...
હળવદ તાલુકાના મયુરનગર ગામે રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર થઈ રહ્યું છે તૈયાર
આજુબાજુના ૧૫ થી વધુ ગામોના લોકોને મળશે લાભ
હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેના થકી આજુબાજુના ૧૫...
હળવદના માર્કેટીંગ યાર્ડમાં 2 ટકા ટી.ડી.એસના કપાતના વિરોધમાં આજથી હડતાલ
મોરબીનું માર્કેટીંગ યાર્ડ કાલે ખુલ્લું રહેશે
હળવદ : હળવદના માર્કેટીંગ યાર્ડમાં આજથી હડતાલ પાડવાનું માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા એલાન આપવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા નવા લાગુ કરાયેલા નાણાકીય કાયદા મુજબ...