હળવદ : સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરાયું
શહેરીજનોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નર્મદા ના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી
હળવદ : હળવદ શહેરમાં આવેલ ઐતિહાસિક સામંતસર તળાવ માં નર્મદાના નીર ઠાલવી તળાવને ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ...
હળવદ પાલિકાના સફાઈ કર્મીઓએ હડતાળ પર ઉતરી ઉપવાસ આંદોલન પર
છુટ્ટા કરાયેલા રોજમદાર કર્મીઓને પરત લેવાની માંગ
હળવદ : હાલ હળવદ નગરપાલિકા દ્વારા સફાઈના વાહનના બે ડ્રાઇવર તેમજ હંગામી કર્મચારીને ફરજમાંથી છુટ્ટા કરી દેવાતા રોજમદાર સફાઈ કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર...
હળવદ: ચરાડવા ગામે વાડામાંથી 29 બોટલ દારૂ ઝડપાયો
હળવદ : હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનના વાડામાંથી વિદેશી દારૂની 29 બોટલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે...
હળવદમા માનસર ગામના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો
એક કરોડથી વધારે નુકશાન થયાનો ખેડૂતોનો દાવો
કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે...
હળવદ : ઘનશ્યામગઢની સીમમાંથી દારૂ સાથે બે ઝડપાયા, બે બુલેટ લઇ ભાગ્યા
હળવદ પંથકમાં દારૂની રેલમછેલ વચ્ચે હળવદ પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં ઘનશ્યામગઢ ગામની સીમમાં દરોડો કરીને બે શખ્શોને દારૂ સાથે ઝડપી લીધા છે તો રેડ દરમિયાન બે શખ્શો બુલેતમાં...