માળીયા : મચ્છુ નદીના ધસમસતા જળ પ્રવાહે નદીકાંઠાના અનેક ગામોમાં તારાજી સર્જી
માળીયા મી. : આજે સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસથી નદીઓમાં છોડવામાં આવતા પાણીને કારણે માળીયા મી. તાલુકાનું હરિપર, ફતેપર સહિતના અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ઉપરવાસના વરસાદને...
માળિયાના ચીખલી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 22થી વધુ લોકો ફસાયા
22 લોકોને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમે પહોંચી રેસ્ક્યુ કર્યા
મોરબી : આજે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદીના ધસમસતા પાણીનો પ્રવાહ માળીયાના નદીકાંઠાના ગામો ફરી વળ્યાં છે.આથી માળિયાના ચીખલી ગામે...
માળિયા પંથક પાણીમાં તરબોળ : વીરવિદરકા ગામે ગોઠણડૂબ પાણી ભરાયા
માળિયા : તાંજેતરમા માળિયામાં ગત રાતથી આજે સાંજ સુધીમા મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા સમગ્ર પંથક પાણીમાં તરબોળ થયું છે. આજનો રવિવાર મોટાભાગના લોકોને ઘરમાં જ પસાર કરવો પડ્યો હતો. સૌથી વધુ...
માળીયા (મી.) : પેટીમાં અને ખાડામાં છુપાવેલ વિદેશી દારૂની કુલ 960 બોટલો ઝડપાઇ
કુલ કી.રૂ. 2.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો
માળીયા (મી.) : તાજેતરમા મીયાણા પોલીસ દ્વારા 960 બોટલો વિદેશી દારૂ (કી.રૂ. 2,88,000)નો મુદ્દામાલ તથા મોબાઇલ નંગ 2 તથા મોટર સાયકલ મળી કુલ...
મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાસના ગામોને તકેદારીના પગલાં લેવા ખાસ સૂચના
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાનાં ઝીકીયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઇ સિંચાઇ યોજનાના ડેમમાં તેમના 90% લેવલ મુજબનું પાણી ભરાય ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ છે. આથી, વધારાનું પાણી નદીમાં છોડવાની...