માળીયાના વેણાસર ગામે યુવાનની ઘાતકી હત્યા
પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી
મોરબી : આજે માળીયા (મી) તાલુકાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવની...
માળિયા મામલતદાર કચેરીને શહેરની બહાર સ્થળાંતર કરવા બાબતે બબાલ
કચેરી સામે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા સામાજિક કાર્યકર
માળિયા : માળિયા મીયાણા મામલતદાર કચેરી ક્ષતિગ્રસ્ત થતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે માળિયા મામલતદાર દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે કચેરીને ખસેડવા...
મોરબી: ખારચીયા નજીક કારમાંથી 48 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દારૂની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશના વતની ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
મોરબી : પોલીસ દ્વારા મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં દારૂની હેરાફેરી કરનાર...
માળિયાના વીરવદરકા ગામે સગીરાનો ગળાફાંસો ખાઈને આપઘાત
માળિયા : માળિયાના વીરવદરકા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવની મળતી વિગત અનુસાર વીરવદરકા ગામે રહેતી આઈનાબેન ઉ.વ. 16એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને...
માળીયા CCI કેન્દ્રના કર્મચારીને અજાણ્યા શખ્શ દ્વારા ખૂનની ધમકી
રવિરાજ ઇન્ડસ્ટ્રી દ્વારા પોલીસ બંદોબસ્તની માંગ
માળીયા (મી.) : માળીયા (મી.)માં આવેલ રવિરાજ ઇન્ડસ્ટ્રી દ્વારા કોટોન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કર્મચારીને ધાક-ધમકી તથા જાનથી મારી નાખવા અને CCIના સેન્ટરના કામમાં રૂકાવટ બાબતે માળીયા...