માળીયાના હરીપર નજીક સપ્તાહ પૂર્વે થયેલી ચોરી મામલે ફરિયાદ નોંધાઈ
માળીયાના હરીપર ગામ પાસેની દુકાનમાં સપ્તાહ પૂર્વ ચોરીનો બનાવ બન્યો હોય જે મામલે માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મૂળ બિહારના રહેવાસી હાલ હરીપર નેશનલ હાઈવે પર રહેતા મહમદ તસ્લીમ જાલમહમદ...
માળીયા (મી.) માં આહીર સમાજના યુવાનો દ્વારા મોરારીબાપુ સામે પગલાં લેવા મામલતદારને આવેદન
ભગવાન શ્રીકૃષ્ણ વિરુદ્ધ ટીપ્પણી કરનાર કથાકાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આહીર સમાજના યુવાનોએ માળીયા મામલતદારને આવેદન પાઠવ્યું છે માળીયામાં આહીર સમાજના યુવાનોએ મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે કથાકાર મોરારીદાસ હરિયાણીએ...
માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવા જી.પં. પ્રમુખની માંગ
માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા બંધ હોય જે સુવિધા ચાલુ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે...
માળિયા (મી.) નજીક ગઈકાલે કન્ટેનર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
માળીયા (મી.) : માળીયા (મી.)થી મોરબી તરફ જતા હાઇવે ઉપર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર...
માળીયામાં તરુણી પર દુષ્કર્મ ગુજારીને ચાર માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ
કુદરતી હાજતે ગયેલી તરુણી પર બાઇક પર આવેલા બુકાનીધારી બે અજાણ્યા શખ્સો પૈકી એકે કુકર્મ આચર્યું
માળીયા : માળીયા મિયાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં ચાર માસ પહેલા કુદરતી હાજતે ગયેલી તરુણીને મોઢે...