માળીયા (મી.) : ખાખરેચીમાં યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહી

0
195
/

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામમાં રહેતી યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહેલ છે. તેથી, પોલીસ દ્વારા યુવતીની શોધ આદરવામાં આવી છે.

ખાખરેચી ગામમાં રહેતા વિરમભાઇ મોહનભાઇ ભોજવીયાની 19 વર્ષીય દીકરી મનીષા ગત તા. 16ના રોજ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતી રહેલ છે. પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ તેનો કોઇ પતો નહી મળતા ગઈકાલે તા. 26ના રોજ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે ગુમસુદાની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મનીષાબેન વાને ધઉ વર્ણ, શરીરે મધ્યમ બાંધો, ઉચાઇ- સાડા ચાર ફુટ, ચહેરો લંબગોળ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/