મોરબી જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત : નવા 79 કેસ
જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 631 થયો : 138 દર્દીઓ સાજા થયા : 61 કેસ મોરબી તાલુકાના, બાકીના 18 કેસ અન્ય ચાર તાલુકાના
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો...
મોરબીમાં જાહેર માર્ગો ઉપર ઝીબ્રા ક્રોસિંગ બનાવવા પોલીસવડાને રજૂઆત કરાઈ
મોરબી : હાલ મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ ચોકડી પાસે સર્કલ બનાવી, સામા કાંઠે હાઉસિંગ બોર્ડ સહિતનાં દરેક સર્કલએ ઝીબ્રા ક્રોસિંગ બનાવવા અંગે સામાજીક કાર્યકર્તા મહાદેવભાઈ એમ. ગોહેલએ પોલીસવડાને લેખિત રજૂઆત કરી...
હાઇવે ઉપર માટીના ઢગલા કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર છાસવારે આરટીઓ અને ખાણ ખનીજના ચેકીંગ સમયે રોડ ઉપર જ માટી અને પથ્થર ઠાલવી ટ્રક ચાલકો નાસી જતા...
આવતીકાલે શનિવારે નટરાજ ફાટકે ઓવરબ્રિજનું સાંસદ – ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
મોરબી : હાલ મોરબીની વર્ષો જૂની નટરાજ ફાટકની સમસ્યા નિવારવા મોરબી નગર પાલિકા દ્વારા રૂપિયા 76 કરોડના ખર્ચે નવા અને જુના મોરબી વચ્ચે પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા સાથે જોડતા ઓવરબ્રિજના...
મોરબીમાં રહેણાંક સોસાયટીમાં બનતા ગેરકાયદે શોપિંગ મોલનું બાંધકામ અટકાવ રજુઆત
શોપિંગ મોલ બનશે તો પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટીની શાંતિ હણાઈ જવાની દહેશત વ્યક્ત કરી બાંધકામ અટકાવવા કલેકટર – ચીફ ઓફિસરને રજુઆત
મોરબી : મોરબીની પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટી માત્ર રહેણાંક...