Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

મોરબી: અપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી : હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦ રહે. મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા રાજ્ય ઓરીસ્સા...

મોરબીથી મહાકુંભ જવા ઇચ્છતા લોકોને 3 યાત્રિકોની સલાહ

મોરબી : હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો લ્હાવો કરોડો લોકો લઇ રહ્યા છે. ત્યારે મોરબીના અંદાજે 300થી વધુ લોકો હાલ મહાકુંભમાં સ્નાન કરી અલગ અલગ રીતે રિટર્ન થઈ રહ્યા છે. આ લોકોને...

રોડને નુકસાની પહોચાડવા બદલ PGVCLને રૂ.9.50 લાખ ચૂકવવા નોટિસ

મોરબી : હાલ મોરબી નજીક નેશનલ હાઈવે થી ગાળા ગામ સુધી પીજીવીસીએલે મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખતા રોડને નુકસાન પહોંચ્યું હોય માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે પીજીવીસીએલને રૂ.9.50...

મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન

મોરબી : આજ રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બેઠા પુલ નીચે સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાનો સ્ટાફ, સ્વૈચ્છિક સંસ્થાઓ...

મોરબીના લાલપર પાસે રોડ પર માટીના ઢગલાથી વાહનચાલકો પરેશાન

મોરબી : આજે મોરબી જિલ્લામાં અવાર નવાર રોડ પર માટીના ઢગલાં કરીને કેટલાક તત્વો સામાન્ય લોકોને હેરાનગતિ ઉભી કરે છે. ત્યારે આજે લાલપર પાસે રોડ પર કોઈ શખ્સ માટીનો ઢગલો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...