મોરબીમાં ઉતરાયણે પતંગની દોરીથી 22 જેટલા કબુતરોના મૃત્યુ
મોરબી : હાલ મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની દોરીએ 22 જેટલા કબુતરોનો જીવ લીધો હતો....
મોરબી જિલ્લામાં પતંગની દોરીથી 4 લોકોના ગળામાં ઇજાની ઘટના
મોરબી : હાલ મોરબી જિલ્લામાં પતંગની દોરી ગળામાં આવવાથી 4 લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તહેવાર ઉપર 108ને આવતા કોલ્સમાં પણ વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી...
મોરબીમાં શકત શનાળા ખાતે સરડવા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મોરબી : હાલ મોરબીમાં વસતા સરડવા પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ તારીખ 12-1-2025 ને રવિવારના રોજ પટેલ સમાજવાડી શકત શનાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરડવા પરિવારના પ્રતિભાવંત 19 ડોક્ટરોનું વિશેષ સન્માન...
મોરબીના પરશુરામધામ ટ્રસ્ટના નવા પ્રમુખની સર્વાનુમતે વરણી
મોરબી : હાલ મોરબીના પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની તબિયત નાદુરસ્ત રહેતા તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપતા નવા...
મોરબીનું આકાશ પતંગોથી છવાયું, ઉતરાયણની આનંદભેર ઉજવણી
મોરબી : આજે રંગીલા અને મોજીલા મોરબીવાસીઓ પતંગોત્સવની ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી રહ્યા છે. સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ ઉપરથી કાયપો છે ની ચીચીયારીની આંધી ઉઠી છે. આખું...