અમરણમાં તસ્કરોનો આતંક : ચાર દુકાન અને રહેણાંકમાં ચોરી
ગામમાં ચોરની રંજાડને પગલે જાગી રહેલા બે નાગરિકોએ ચોરને પડકારતા પથ્થરમારો કરી તસ્કરો નાસી ગયા : તસ્કરોએ સોડા પી અને નાસ્તો પણ કર્યો
મોરબી : હાલ મોરબી તાલુકાના છેવાડાના આમરણ ગામમાં ગતરાત્રીના...
મોરબીમાં નંબર પ્લેટ વગરના કાળમુખા ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ
ટ્રાફિક પોલીસે પાંચ કાળમુખા ડમ્પર અને એક આઇસરને ડિટેઇન કર્યું : આરટીઓ અધિકારીઓ હપ્તામાં મશગુલ
મોરબી : હાલ મોરબીમાં આરટીઓની હપ્તાખાઉ નીતિને કારણે હાઇવે ઉપર નંબરપ્લેટ વગરના વાહનો બેફામ બનીને ઓવરલોડ ચાલી...
મોરબી જિલ્લામાં 5 લાખ લોકોના ડોર – ટુ – સર્વેમાં 800થી વધુને શરદી ઉધરસ
મોરબી,માળીયા,હળવદ અને વાંકાનેર પાલિકા વિસ્તારમાં 1.31 લાખ ઘરની મુલાકાત લેતું આરોગ્ય તંત્ર
હાલ પોશ વિસ્તારમાં કોરોનાનો તીવ્ર પગપેસારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે
મોરબી : મોરબી જિલ્લામાં હાલ ત્રીજી લહેરમાં કોરોના હાહાકાર...
મોરબીના ગણેશનગરમાં યુવાને ગળેફાંસો ખાધો
મોરબી : હાલ મોરબીના વાવડીરોડ ઉપર આવેલા ગણેશનગરમાં રહેતા બ્રીજેશ સોરણસીંગ પ્રજાપતિ ઉ.32 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ...
મોરબી: જાહેરનામા ભંગ બદલ બે નાગરિકો દંડાયા
માળિયામાં માસ્ક પહેર્યા વગર શાકભાજી વેચનાર પોલીસની ઝપટે
મોરબી : હાલ મોરબી શહેરમાં નાઈટ કર્ફ્યુ દરમિયાન કારણ વગર આંટાફેરા કરતા બે વ્યક્તિ પોલીસની ઝપટે ચડી ગયા હતા, જો કે વાંકાનેરમાં ગઈકાલે બધા...


















