માળિયા: મૃતક યુવાન પત્ની પાસે બીભત્સ માંગણી કરતો હોવાથી પતિએ તેનું ઢીમ ઢાળી દીધું
માળિયા પોલીસે મધ્યપ્રદેશ જઇને આરોપીને દબોચ્યો
માળિયા : હાલ માળિયાના વીરવિદરકા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીને મધ્યપ્રદેશ જઈને દબોચી લીધો છે. બીજી તરફ આ હત્યા પાછળનું કારણ પણ સામે...
મોરબી જિલ્લાના ૧૬૬ ઘર માઈક્રો-કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
મોરબી : હાલ મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૧૮/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના બે જાહેરનામા અનુસાર ૧૬૬ ઘરને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે....
મોરબી ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે
મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ
મોરબી : હાલ મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ...
મોરબી જિલ્લામાં કોરોનાએ માથું ઉચક્યું: ફરી નવા 318 કેસ નોંધાયા
એકલા મોરબી શહેર-ગ્રામ્યમાં 252 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 884એ પહોંચી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી પાછો ઉછાળો જોવામાં મળ્યો છે. જેમાં આજે તો જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ...
હવામાન વિભાગ દ્વારા ફરી માવઠાની આગાહી, તૈયાર પાકની લણણી કરવા ખેડૂતોને તંત્રની ખાસ અપીલ
મોરબી : હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અઠવાડિયાના અંતભાગમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જેથી ખેડૂતોને સતર્ક રહેવા તંત્રએ અપીલ કરી છે.
ખેડૂતોને પરિપકવ થયેલ પાકની કાપણી અને લણણીની...


















