મોરબી: કેનાલમાં ગાય ખાબકતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધી
મોરબી : વિગતો મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે કેનાલમાં એક ગાય ખાબકી હતી. આ ગાય બહાર કાઢવા સ્થાનિકોએ સાથે મળી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. દોઢ કલાક મહામહેનત બાદ આ કેનાલમાંથી...
ફરીયાદીનું મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવાનો મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નો હુકમ
મોરબી ના વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા શ્રી રાજકોટ નાગરિક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. તેઓએ લોનની રકમ ભરપાઈ કરવા છતાં તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરાનિયનું રાજકોટ સ્થિત...
મોરબીની બાળા નિત્યા ઘોડાસરાએ 6 મિનિટમાં 68 દાખલા ગણી નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક મેળવ્યો
મોરબી : હાલ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યની દીકરી નિત્યા ઘોડાસરાએ અલોહાની નેશનલ લેવલની પરીક્ષામાં 6 મિનિટમાં 68 દાખલા ગણી નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્ય સાધનાબેન ઘોડાસરાની...
મોરબીમાં સિરામિક ક્ષેત્રે પ્રથમ વખત 1200 × 1800 mm ડબલચાર્જ ટાઇલ્સ લોન્ચ થઈ
મોરબી : સિરામિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં મોરબીનો ડંકો વાગી રહ્યો છે ત્યારે મોરબીની સેગા ગ્રેનિટો દ્વારા ડબલ ચાર્જ ટાઇલ્સ કેટેગરીમાં પ્રથમ વખત જ 1200 × 1800 mm સાઈઝની જમ્બો ટાઇલ્સનું...
મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વિહિપ દુર્ગાવાહિની ની ટીમ
મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત...