Friday, March 27, 2026
Uam No. GJ32E0006963

મોરબી: ખાનગી હોસ્પિટલોને સિવિલમાંથી મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનો અપાશે

મોરબીની સિવિલમાં હાલ 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ મોરબી : મોરબીની ખાનગી હોસ્પિટલોને મ્યુકરમાઇકોસીસ બીમારીમાં ઉપયોગી એવા એમફોટેરિસીન નામના ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવશે. હાલ સિવિલ હોસ્પિટલમાં આવા 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો...

અભદ્ર ટિપ્પણી કરવા બદલ ભરત ભરવાડ વિરુદ્ધ મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર

મોરબી: તાજેતરમાં ભરત ભરવાડ નામના શખ્સ દ્વારા સોશિયલ મિડીયામા વિડીયો મારફતે સમગ્ર દશનામ ગોસ્વામી અને સમસ્ત સાધુ સમાજ વિશે અપમાનજનક અને વાંધાજનક ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર ભાષાઓના ઉપયોગ કરી સમાજની ધામિઁક...

મોરબીની જનરલ હોસ્પિટલે HIV ગ્રસ્ત બહેનો અને બાળકોને રાશન કીટનું વિતરણ કરાયું

મોરબી: આજે એ.આર.ટી સેન્ટર તેમજ GSNP + સ્વેત્ના પ્રોજેકટના ફિલ્ડ કો-ઓર્ડિનેટર રાજેશભાઈ લાલવાણીના સંયુક્ત ઉપક્રમે જનરલ હોસ્પિટલ મોરબી ખાતે HIV ગ્રસ્ત બહેનો તથા બાળકોને રેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે રાશન...

મોરબીના સેવાભાવી યુવાનો વાવાઝોડાગ્રસ્ત પીડિતોની મદદે આવ્યા

મોરબી: તાજેતરના વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં નુકશાન થવા પામ્યું છે અનેક લોકો બેઘર થયા છે ત્યારે મોરબીના સેવાભાવી યુવાનો અસરગ્રસ્તની વ્હારે આવ્યા છે અહીંથી રાશન કીટ તૈયાર કરી ટીમ રવાના થઇ...

સુરેન્દ્રનગરના સાંસદે પત્રકારો સાથે અભદ્ર વર્તન કરતા હળવદના પત્રકારો દ્વારા આવેદન

હળવદ : તાંજેતરમા સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ ગઈકાલે સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકાના પદગ્રહણ સમારોહ વખતે પત્રકારે અગાઉ લખેલા સમાચારનું મનદુ:ખ રાખી ઉગ્ર બોલાચાલી કરી અશોભનીય વર્તન કરી ગાળો આપી જાનથી મારી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe