Wednesday, February 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં કોરોના હાંફયો! ઓક્સિજનની માંગ ઘટી

મોરબી સિવિલમાં માત્ર 35 દર્દી ઓક્સિજન ઉપર, 6 વેન્ટિલેટરના સહારે : ડિમાન્ડ ઘટતા સિરામિક એસોસિએશનનો ઓક્સિજન પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો મોરબી : હાલ મોરબી જિલ્લામાં કાળ બનીને તાંડવ કરનાર કોરોના વાયરસ...

મોરબીમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2 વેપારી દંડાયા

જિલ્લામાં જાહેરનામાં ભંગના 16 કેસ નોંધાયા : માસ્ક વિના ફરતા 3, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા 3, વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક તથા 3 કારચાલક વિરુદ્ધ કાર્યવાહી મોરબી: શુક્રવારે સવારે 9થી બપોરે 3...

મોરબી જિલ્લામાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે? જુઓ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

મોરબી : હાલ મોરબી જિલ્લામાં પણ કોરોનાના કેસો હવે ઘટી રહ્યા હોય રાજ્ય સરકારની સુચનાના પગલે મીની લોકડાઉન હટી ગયું છે. હવે દુકાનો સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી...

માળીયા : પ્રેમલગ્ન કરનાર બહેનના સસરાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારતો ભાઈ

મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી માળીયા (મી.) : માળીયાના વર્ષોમેડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે ખૂની ખેલ ખેલાયો હતો. પોતાની બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈના...

હળવદમા બજારો આવતીકાલથી ફરી ધમધમશે

હળવદ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દિન-પ્રતિદિન વ્યાપક રીતે વધી રહી હતી. ત્યારે હળવદમાં વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આંશિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે કોરાનાનું પ્રમાણનો તાગ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe