Monday, April 29, 2024
Uam No. GJ32E0006963

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ગટરો છલકાતા વેપારીઓ ત્રાહિમામ !!

મોરબી: હાલમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય રસ્તાઓ પર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાનો આજ દિન સુધી નિકાલ થયો નથી. જેની સાક્ષી જુના બસ સ્ટેન્ડની પાછળનો રોડ પૂરી રહ્યો...

મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!

મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. મોરબી ફાયર વિભાગની ટીમને જાણ...

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરાશે

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરશે તેવી અરજી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આપવામાં આવેલ છે વિગતોનુસાર મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનુસૂચિત જાતિ પ્રત્યે...

મોરબી: ફાટી ગયેલા ધ્વજને તાત્કાલિક બદલવામાં આવ્યો

મોરબી : તાજેતરમા મોરબી ઉમિયા સર્કલે આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે ફાટી ગયો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રધ્વજ બદલવા કાર્યવાહી કરાવી...

પોલીસ દ્વારા સોની બજાર સહિતના વિસ્તારોમાં ચેકીંગ

મોરબી : મોરબી જીલ્લાની પોલીસ ટિમો એસઓજી, એલસીબી તથા સ્થાનીક પોલીસ સ્ટેશનોમાં ત્રણ માટે ધંધાકીય વિસ્તારો જેવા કે સોન બજાર, લાતી પ્લોટમાં બહારથી આવેલા કારીગરો તથા મજુરી તથા ઘરઘાટી તરીકે...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા

મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા...

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...