મોરબી સહિત રાજ્યના 36 શહેરોમાં મીની લોકડાઉન ત્રણ દિવસ લંબાવાયું
મંગળ, બુધ અને ગુરુવારે પણ રાત્રિ કર્ફ્યૂ : વાવાઝોડાના કારણે ત્રણ દિવસ રાત્રી કર્ફ્યૂ પણ લંબાવાયો : ત્રણ દિવસ બાદ નવો નિર્ણય પણ જાહેર કરાશે
મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના...
મોરબી પર આવી રહેલ વાવાઝોડાની આફત ને પણ અવસરમાં પલટશે ‘એકમાત્ર’ એક્ટિવ સેવા ગૃપ
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: જ્યારથી લોકડાઉન થયું હતું ત્યારથી માંડી કરફ્યુની અમલવારી શરૂ થઈ ત્યારથી મોરબીનું સેવાભાવી યુવાનોની ટિમ થઈ સજ્જ અને એકમાત્ર નામાંકિત 'એક્ટિવ સેવા ગૃપ' ની સેવા વિશે કદાચ...
વાવાઝોડાની મોરબીમા આંશિક અસર શરૂ, તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર
મોરબી જિલ્લામાં મોડી રાત્રીના વાવાઝોડાની વધુ અસર થવાની સાંભવના : આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ વધી : સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 3 હજારથી વધુ લોકોનું પણ સ્થળાંતર
એનડીઆરએફની ટીમ, મામલતદાર, સરપંચો,...
મોરબી તાલુકા પંચાયત ના સદસ્ય દ્વારા નાગડાવાસ ગામ ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે વૃક્ષ...
નાગડાવાસ ગામ ખાતે આવેલ એકવીર હનુમાનજી મંદિર ની જગ્યામાં આજરોજ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જયેશ ભાઈ રાઠોડ તથા સરપંચશ્રી ધીરુભાઈ રાઠોડ તથા હનુમાન મંદિર ના સ્વયંસેવક ગગુભાઈ કુવાડીયા. લખમણભાઈ બાલાસરા. મેનદભાઈ...
મોરબીમાં વેપારીઓ એ દુકાનો ખોલી નાખતા પોલીસની કાર્યવાહી
ચા, પાન, સ્ટેશનરી, ઇલેક્ટ્રિક દુકાન અને પરોઠા હાઉસ સંચાલકે ધંધા શરૂ કરતા પોલીસની કાર્યવાહી
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં અધકચરા લોકડાઉનને કારણે રોજે-રોજનું કમાઈ ખાતો વર્ગ હોય કે પછી કારખાનેદાર હોય કે...

















