મોરબીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ દ્વારા સ્થળ પરથી રોકડા રૂ.38 હજાર કબજે કર્યા
મોરબી : તાજેતરમા2મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાંતો હોવાની બાતમીના આધારે એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે તે...
મોરબીના વનાળીયા ગામે દીપડો આવ્યાની શંકાએ ફોરેસ્ટ વિભાગ સતર્ક
મોરબી: તાજેતરમા જંગલના રાની પ્રાણીઓના શહેરો તરફ વધતા જતા અતિક્રમણને કારણે સૌરાષ્ટ્રમાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. રાજકોટ નજીકના જસદણના એક ગામમાં દીપડાએ ગતરાત્રીએ 16 બકરાનું મારણ કર્યાના સમાચાર તાજા જ...
Exclusive: મોરબીના કેસરબાગમાં સામાન્ય બાબતે ત્રણ યુવાનો પર છરી વડે હુમલો
છોકરી ની છેડતી બાબતે ટપોરવા જતા મોરબીના કેસરબાગ માં મોડી સાંજે ત્રણ દરબાર યુવાનો પર અજાણ્યા શખસોએ છરી વડે હુમલો કર્યો: ઘટના ને પગલે ક્ષત્રિય સમાજ સિવિલ હોસ્પિટલે બહોળી સંખ્યામાં એકત્રિત
મોરબી:...
મોરબીમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમ શખ્સ ઝડપાયો
દુષ્કર્મ પીડિતાની ઉંમરના જ બે સંતાનોના પિતા એવા આરોપી પર વરસી રહ્યો છે ચોમેરથી ફિટકાર
મોરબી: ગત 19 જાન્યુઆરીના રોજ સીરામીક ફેક્ટરીમાંથી પરપ્રાંતીય શ્રમિકની 7 વર્ષીય બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાયા બાદ...
મોરબી જિલ્લામાં 28 ફેબ્રુઆરીએ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી : 2 માર્ચે મતગણતરી શરુ
મોરબી : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.જેથી આજથી જ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ...