મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ કુલ 21 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા
મોરબી: તાજેતરમાં ટ્રાફિકને અડચણરૂપ થતા, કોવિડ 19 ગાઈડલાઇન્સનો ભંગ કરતા, આરટીઓના નિયમોનો ઉલ્લાળિયો કરતા વિવિધ વાહન ચાલકો સામે અલગ અલગ કલમ હેઠળ ગુન્હાઓ નોંધી ગુરુવારે એક જ દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ...
મોરબી : ફેક્ટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા બાળકનું કરુણ મૃત્યુ
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર ગામમાં ફેક્ટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા બાળકનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 21ના રોજ રંગપર...
મોરબી: યુવાનને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ
મોરબી : તાજેતરમા મોરબીમાં “તું આ પ્લોટવાળા માલીકને ફરીયાદ કરવામાં કેમ મદદ કરે છે” તેમ કહી યુવાનને ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો...
મોરબીમાં બેઠાપુલ નજીક ઝુંપડાઓનું ડીમોલીશન, ગોલા બજાર અન્યત્ર ખસેડાશે
મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ હલ કરવા પાલિકાની કડક કાર્યવાહી
મોરબી : હાલ મોરબીના દરબાર ગઢ પાસે મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ગોલા બજારને કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે મહેન્દ્ર...
મોરબીમાં સો-ઓરડી વિસ્તાર અને વોર્ડ નં. 5ના રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું
વોર્ડ નં. 3માં પાણીના સંપનું પણ લોકાર્પણ કરાયું
મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત અને પાણીના સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની કામગીરીનું ખાતમુર્હુત તેમજ પાણીના...