નવલખી પોર્ટ ઉપર ડમ્પરની હડફેટે સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતા યુવાનનું મૃત્યુ
માળીયા (મી.): મોરબીના માળિયા મીંયાણા તાલુકાના નવલખી પોર્ટ પર ગત મોડી રાત્રીના વાહન અકસ્માતનો એક બનાવ બન્યો હતો. જેમાં ડમ્પરની હડફેટે ચડી જવાથી સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતા યુવાનનું મોત નિપજતા...
મોરબી : દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ કાર ચાલકે લૂલો બચાવ કરતો...
દારૂ ભરેલી પલ્ટી મારી ગયેલી કાર પોલીસકર્મીની હોવાનું અનુમાન : કાર પલ્ટી ગયા બાદ સ્થળ પર એકઠા થયેલા લોકો પર રોફ જમાવી અન્ય કારમાં દારૂ સગેવગે કરી પોલીસ સાથે પણ ગેરવર્તન...
મોરબીના જુના સાદુંળકા ગામે દીપડા જેવા પ્રાણીના નિશાન દેખાયા
વન વિભાગની પ્રાથમિક તપાસમાં જોવા મળેલા નિશાન દીપડા નહિ પણ જરખ કે કૂતરા ના હોવાનું અનુમાન : આર.એફ.ઓ.
મોરબી : તાજેતરમા મોરબીના જુના સાદુંળકા ગામે દીપડા જેવું પ્રાણી દેખાયું હોવાની વાતથી વનવિભાગમાં...
મોરબીમાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો
અણયાળી શાળાના પ્રિન્સિપાલ મનુભાઈ જાકાસણીયાએ 57મી વાર ઉત્સાહભેર રક્તદાન કર્યું
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ અને તમામ શૈક્ષણીક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના...
મોરબી નજીક બાઈક ખાડામાં ખાબકતા બાઈકસવાર આધેડનું મૃત્યુ
મોરબી : તાજેતરમા મોરબી નજીક બાઈક ખાડામાં ખાબકતા બાઈકસવાર આધેડને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે આવેલ...