હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર
વેપારી પેનલના ચારેય ઉમેદવારો ભાજપ તરફી બિન હરીફ થયા : કાલે ચિત્ર સ્પષ્ટ થશે
હળવદ : હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા બાદ આજે ગુરુવારે મોડી સાંજે જિલ્લા ભાજપ દ્વારા...
મોરબી: ઝૂલતા પુલ કેસમાં ‘અજંતા-ઓરેવા’ કંપનીને આરોપી બનાવી ૩૦૨ની કલમ ઉમેરવા કરાઇ અરજી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલમાં મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને સૂઓમોટોની સુનાવણી હાઇકોર્ટમા ચાલી રહી છે ત્યારે મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ ચકચારી કેસમાં પાલિકા...
સવારથી સાંજ સુધીમાં ટંકારામાં 30 મિમી, વાંકાનેરમાં 7 મિમી અને મોરબીમાં 4 મિમી વરસાદ
મોરબી : મોરબી જિલ્લામાં આજે ફરી મેઘકૃપા વરસી છે. સવારથી છુટક-છુટક વરસાદ પડી રહ્યો છે થોડીવાર વિરામ અને થોડીવાર પછી વરસાદ એમ સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને જિલ્લામાં...
મોરબી જિલ્લામાં 21 ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલી
મોરબી એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરાઈ
મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 21 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલીના...
આગામી 1લી ઓગસ્ટથી મોરબીમાં કેન્સર આર્યુવૈદિક ચિકિત્સા શરૂ થશે
હાલ કેન્સરના દર્દીઓને હવે આર્યુવેદીક સારવાર માટે હિમાલય જવાની જરૂર નહીં રહે, તમામ જ્ઞાતિના દર્દીઓને ફ્રીમાં આર્યુવેદીક ચિકિત્સાનો લાભ મળશે
મોરબી : વિગતોનુસાર કેન્સરના દર્દીઓને હિમાચલ પ્રદેશમાં આર્યુવેદીક ચિકિત્સા માટે જવું...