મોરબી : હવેથી હોમ આઈસોલેશનનો ભંગ કરનાર વિરુદ્ધ એપેડમિક એકટનો ગુન્હો નોંધાશે
જિલ્લા કલેક્ટરે કોરોના સંક્રમણની ચેઇન અટકાવવા કાર્યવાહીના આદેશ કર્યો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ જે રીતે વધી રહ્યું છે. તે જોતા જો વહેલી તકે તંત્ર એકશનમાં નહિ આવે તો સ્થિતિ બેકાબુ...
મોરબીમા તસ્કરોનો તરખાટ : મોરબીની ધર્મનગર સોસાયટીમાં ઘરફોડ ચોરીનો અઠવાડિયામાં ત્રીજી વખત પ્રયાસ
ઠંડીની સાથે તસ્કરોનું પણ જોર વધ્યું
મોરબી : તાજેતરમા ગઈકાલે મોરબીની ધર્મનગર સોસાયટીમાં ઘરફોડ ચોરીનો ત્રીજી વખત પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મોરબીમાં વારંવાર ચોરીની ઘટનાના બનાવો જોવા...
મીતાણા પાસે લાઇટ ડીઝલ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, ચાર શખ્શો ઝડપાયા
પ્રોબેશનલ ASP અભિષેક ગુપ્તા સહિતની ટંકારા પોલીસનો લાઇટ ડીઝલ ઓઇલ ચોરીના ગોરખધંધા પર સપાટો : કુલ કી.રૂ. 48.46 લાખનો મુદામાલ કબ્જે
ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસ મથકના પ્રોબેશનલ ASP તરીકે ફરજ બજાવતા...
મોરબીના લક્ષ્મીનગર પાસે 650 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ, એકની અટકાયત
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે 650 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ...
મોરબી: હજનાળી ગામે મગફળીના ભુક્કામાં આગ લાગતા પશુઓનો ચારો બળીને ખાક
અજાણ્યા શખ્સે આગ ચાંપી હોવાની સેવાઈ રહેલી આશંકા
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના હજનાળી ગામે મગફળીના ભુક્કામાં લાગી આગ લાગી હતી. આ મગફળીનો ભુક્કો પશુઓના ચારા માટે આવ્યો હતો. જે બધો માલ...