મંગળવાર : મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો: કુલ 258 કેસ
મોરબી જિલ્લાના કુલ કેસ થયા 258
મોરબી : મોરબીમાં આજે મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં મોરબીનો સૌ પ્રથમ કેસ જ્યાં નોંધાયો હતો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો...
મોરબીમાં કુબેર ટોકીઝથી શોભેશ્વર મંદિર જતા રસ્તા પર બંધ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગણી
મોરબી : મોરબી શહેરમાં આવેલ કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.
હાલમાં શ્રાવણ માસ ચાલુ હોવાથી સાંજના સમયે અવર-જવર વધુ હોય છે. પરંતુ સ્ટ્રીટ લાઇટ...
મોરબી જિલ્લામાં ડિજિટલ આંદોલનને વેગવતું બનવવા ખેડૂતો દ્વારા ગામેગામ વૃક્ષો વવાશે
પાક વીમા સહિતના પ્રશ્ને સરકારને ઢંઢોળવા માટે નવતર આંદોલન કરવા ખેડૂતો સજ્જ
મોરબી : હાલ ગુજરાતભરમાં ખેડૂતો પોતાની ત્રણ માંગણીને લઈ પાકવિમા કંપનીઓ સામે બાંયો ચડાવીને અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે....
મોરબી : શિક્ષકોને 4200 ગ્રેડ પેનો આભાર વ્યક્ત કરવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ
સાથે કોરોના વોરિયર્સ સદ્દગત શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શિક્ષકોને ગ્રેડ પે મળવા બદલ નવતર ઉજવણી કરવામાં આવી હતી. તથા કોરોના વોરિયર્સ શિક્ષકોને શ્રદ્ધાંજલિ...
મોરબી : ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગણી
મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને કલેકટર આવેદનપત્ર અપાયું
મોરબી : મોરબી જિલ્લાના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો લાંબા સમયથી ઠેરના ઠેર જ...