મોરબી: જિલ્લામાં મગફળીના રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ધાંધિયાથી ખેડૂતોને હાલાકી
હળવદ ના માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન શરૂઆતમાં જ સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોએ હોબાળો કર્યો : લલિત કગથરા સહિતના કોંગી આગેવાનો હળવદ દોડી જઇ વિરોધનો મોરચો સાંભળ્યો છે
મોરબી : આજે મોરબી,...
મોરબી: મક્કમ મનોબળ સાથે મોરબીના 92 વર્ષના દાદીમાંએ કોરોનાને આપી હાર
બેડરેસ્ટ હોવાની સાથે અન્ય બીમારીઓ હોવા છતાં જીકુંવરબાએ કોરોના પર વિજય મેળવ્યો
મોરબી : તાજેતરની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. WHO અને સરકાર કોરોનાના સંક્રમણથી બચવા ઇમ્યુનીટી (રોગ...
મોરબી: GST વિભાગને સોંપાયેલી કોરોના અંગેની કામગીરીથી વેપારીઓ પરેશાન : સિરામીક એસોસિએશન
જીએસટી વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ કોરોના સર્વેની કામગીરીમાં રોકાયેલા હોય જીએસટી વિભાગની કામગીરી ખોરવાઇ
મોરબી : તાજેતરમા કોરોના સંબંધી કામગીરીમાં જીએસટી વિભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવતા જીએસટી વિભાગમાં રીફંડ સહિતની વિવિધ કામગીરી ઉપર...
મોરબી જિલ્લાના કોમ્પ્યુટર ઓપરેટરોની આજથી શરૂ થનાર હડતાળ પર અસમંજસતાઓ ભરી સ્થિતિ
મગફળી વેચાણની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રારંભે જ કોમ્પ્યુટર ઓપરેટરોનો તંત્રનું નાક દબાવવાનો પ્રયાસ
મોરબી : આજે જિલ્લાના 300થી વધુ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની માંગણીને લઈને આજથી હડતાળ પર ઉતરી જવના નિર્ણયને લઈને...
મોરબીમાં પૈસાની ઉઘરાણી મુદ્દે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ
મોરબી : આજે મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શકત શનાળા પાસે હદાણીની વાડીમાં રહેતા નારણભાઇ...