મોરબી: જોન્સનગરમા પોલીસ અને પાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી
15થી વધુ બમ્પ અને ડેલાને તોડી પાડ્યા, મચ્છીપીઠમાં 24 દબાણકારોને નોટિસ આપી
મોરબી : તાજેતરમાં મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગઈકાલે જૂથ અથડામણની ઘટના બની હતી. આ બનાવની ગંભીરતાથી લઈને પોલીસ અને પાલિકા તંત્રએ...
1 ઓગસ્ટથી અનલોક-3 લાગુ : દેશભરમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવાશે,5 ઓગસ્ટથી જિમ ખોલી...
તાજેતરની માહિતીનુસાર ગૃહમંત્રાલય દ્વારા આજે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે...
મોરબીમાં અપમૃત્યુના બે બનાવ : નાગડાવાસમાં વૃદ્ધ અને મકનસરમાં મહિલાનું મોત
મોરબીના નવા નાગડાવાસની સીમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર
મોરબી: તાજેતરમાં મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી સુખાભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધનું કોઈ કારણોસર મોત થતા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો વૃદ્ધ...
મોરબીમાં રક્ષાબંધનના પર્વને ધ્યાને લઈને પોસ્ટ ઓફિસમાં ‘રાખડી’ કેમ્પ, રવિવારે પણ વિતરણ કરશે
મોરબી: તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનના પર્વ એવો રક્ષાબંધનનો પર્વ નજીક છે અને દુર દુર રહેતી બહેન પોસ્ટ દ્વારા રાખડી મોકલી હોય છે
જેથી આ પર્વની વિશિષ્ટ ઉજવણીને ધ્યાને લઈને મોરબી પોસ્ટ ઓફીસ...
મોરબી : હાઈસિંગ બોર્ડમા જઈ યુવાને 5000 માસ્ક અને 1000 સેનીટાઈઝર વિતરણ કર્યા !!
મોરબી: તાજેતરમાં મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને સીવીલ કૉન્ટ્રકટનૉ વ્યવસાય કરતા શક્તિપાલસિંહ ચુડાસમા અને તેના મિત્રોએ મળીને નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારના મકાનોમાં માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કર્યા હતા યુવાનોએ ઘરે...