મોરબી : ભડીયાદ ગામના સખી સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકા પંચાયતના સહયોગથી મિશન મંગલમ મંડળ દ્વારા રોપાઓનું વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભડીયાદ ગામના સખી સંઘના પ્રમુખ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ...
રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર હત્યાના ગુનાનો કેદી મોરબીથી આબાદ ઝડપાયો
મોરબી : ભાવનગર જીલ્લાના ડી ડીવીજન પોલીસ સ્ટેશનના ખુનના ગુનામા રાજકોટ જેલમાં સજા દરમિયાન પેરોલ જમ્પ કરનાર કેદી છેલ્લા પ-માસથી નાસતો ફરતો હતો. આથી, આ કેદી મોરબીમાં હોવાની બાતમી મળતા નાસતા-ફરતા...
મોરબી : સૂર્યમુખી હનુમાન મંદિરમાં નાના બાળકો દ્વારા બનાવાયેલી શિવગુફા બની આકર્ષણનું કેન્દ્ર
મોરબી : હાલ પવીત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. લોકો ભોળાનાથને રીઝવવા બીલીપત્રો અને જળ અર્પણ કરતા હોય છે. આ માસ દરમિયાન મંદિરોમાં નવી-નવી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. જે આકર્ષણનું...
મોરબી : બેલા રૂ. 15,000 અને રફાળેશ્વરથી રૂ. 9,450નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
બેલા નજીકથી રૂ. 15,000 અને રફાળેશ્વરમાંથી રૂ. 9,450નો વિદેશી દારૂ ઝડપાયો
મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકાના બેલા ગામ નજીકથી તથા રફાળેશ્વર ગામમાંથી એક-એક શખ્સને વિદેશી દારૂના ગુનામાં પકડી પાડવામાં...
ચાઇના ને પડકાર : મોરબીની ઓરેવા કંપનીની આગેવાનીમાં બનશે મચ્છર મારવાના રેકેટ
ઓરેવા કંપની સાથે મળી મોરબીના ઉદ્યોગકારો મોસ્કિટો રેકેટમાં ચાઇનાનું પ્રભુત્વ ખતમ કરશે
1 વર્ષની વોરંટી સાથેના મોસ્કિટો રેકેટની વિદેશોમાં પણ નિકાસ થશે : અંદાજે 12 હજાર લોકોને સીધી નવી રોજગારીની...