મોરબીની સીટી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂ ૧૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા
તાજેતરમાં મોરબીની સીટી મામલતદાર કચેરીમાં કામકાજ માટે સર્કલ ઓફિસરે રૂ ૧૦૦૦ ની લાંચ માંગી હોય જે લાંચની રકમ સ્વીકારતી વેળાએ સર્કલ ઓફિસરને રંગેહાથ ઝડપી લેવાયો હતો
મોરબીની સીટી મામલતદાર કચેરીમાં વારસાઈ નોંધ...
ગાયને બચાવવામાં મૃત્યુ પામેલા યુવકના પરિવારની વ્હારે સેવાભાવીઓ, રૂ. 1 લાખનો ફાળો એકત્રિત થયો
માટેલીયા ધરાના પાણીના પ્રવાહમાં તણાતી ગાયને બચાવવા જતા જીવ ગુમાવતા યુવકના પરિવારજનો માટે આર્થિક સહાયની અપીલ
વાંકાનેર : તાજેતરમા ગયા અઠવાડિયે સમગ્ર મોરબી જિલ્લામાં ભારે વરસાદ હતો. જેના કારણે તમામ જળાશયો ઓવરફ્લો થયા...
મોરબી: મહેન્દ્રનગર ગામે સરકારી ખરાબામાં દબાણ કરી ભાડે આપી દેતા મામલતદારે પોલીસ ફરીયાદ નોંધાવી
મોરબી: મહેન્દ્રનગર ગામે એક શખ્સે સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી હોવાની માહિતી મળતા મામલતદારે સ્થળ તપાસ કરીને સરકારી જમીન ઉપર દબાણ કરતા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી...
મોરબીમાં અતિવૃષ્ટિથી પાકની નુકશાની અંગે 50 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ
આગામી તા. 10 સુધીમાં જિલ્લાના પાંચેય તાલુકામાં ખેતીની નુકશાનીનો સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના પકોમાં વ્યાપક નુકશાની થઈ છે. ત્યારે સમગ્ર જિલ્લામાં પાકની નુકશાનીનો...
મોરબી: ગાળા ગામ નજીક તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા
મોરબી : આજે મોરબી તાલુકાના ગાળા ગામ નજીક તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા છે. તેમજ તસ્કરોએ મોબાઈલ, રોકડ અને કપડાંની ચોરી કરી હોવાનું જાણવા મળે છે.
આ બનાવની પ્રાપ્ત વ વિગત મુજબ...