મોરબીના પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે લાડવા-ગાંઠિયાનું રાહતદરે વેચાણ શરુ
મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે આવેલા પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિતે શુદ્ધ અને ગુણવતા વાળા ગાંઠિયા અને લાડવાનું ગત તા. 3થી રાહત...
મોરબીના મચ્છુ ડેમ-3નો એક દરવાજો ગતરાત્રે એક ફૂટ ખોલાયા બાદ આજે બંધ કરવામાં આવ્યો
ગત રાત્રીના 10 વાગ્યા પછી આજ સવારના 6 સુધીમાં એક માત્ર માળીયામાં 32 મીમી વરસાદ પડ્યો
મોરબી : તાજેતરમા મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલા મચ્છુ ડેમ-3 ઉપરવાસના વરસાદને પગલે ગઈકાલે 80 ટકા...
મોરબીમાં છકડો રીક્ષા ચોરગેંગ ઝડપાઇ : બે ભાઈ સહિત 3 શખ્શોની ધરપકડ
મોરબી અને જામનગરમાં 11 છકડો રીક્ષા, એક પેસેન્જર રીક્ષા, બે મોપેડની ચોરી કર્યાની કબૂલાત : કુલ રૂ.4.65 લાખનો પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી : તાજેતરમા મોરબીમાં એલસીબી અને એ ડિવિઝન પોલીસે છકડો...
મોરબીના પ્રતિષ્ઠિત વેપારી કૌશિક વિસાણી ને ત્યાં પુત્રરત્ન અવતર્યો
મોરબી: મોરબીના જાણીતા જલારામ સેલ્સ એજન્સી વાળા કૌશિક વિસાણીને ત્યાં પુત્રરત્ન અવતરતા પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો છે
મોરબીમાં ત્રાજપર રોડ, આર.આર મોલની બાજુમાં આવેલ જલારામ સેલ્સ એજન્સી નામથી પાનબીડી હોલસેલની દુકાન ચલાવતા...
મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ના લાભાર્થીઓને મંજૂરી તથા આદેશ એનાયત કરાયા
મોરબી : તાજેતરમા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓના જન્મના પ્રમાણને વધારવાના અને ડ્રોપ આઉટ રેશીઓ ઘટાડવાના ઉદેશ થી વ્હાલી દીકરી યોજનાનું અમીલકરણ કરવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ....