માળીયા (મી.) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાની બદલી થતા સમ્માન સાથે વિદાય અપાઈ
નવનિયુક્ત અધિકારીને ભેટ અર્પણ કરી આવકારવામાં આવ્યા
માળીયા (મી.) : તાજેતરમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માળિયા તાલુકાના તમામ શિક્ષકો વતી માળિયામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી જિજ્ઞાબેન...
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી મોરબીમા 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરાઈ
મોરબી : તાજેતરમાં ગુજરાત રાજ્ય પોલીસ ખાતા દ્વારા રાજ્યભરના 26 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે.
જે ઓર્ડરને અનુલક્ષીને અમદાવાદ શહેરના PSI જાડેજા અર્જુનસિંહ અજીતસિંહની બદલી મોરબીમાં કરવામાં...
મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2020માં ભાગ લેવા અંતર્ગત રોજગાર અધિકારીની અખબારી યાદી
મોરબી : તાજેતરમાં સરકાર દ્વારા (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય...
યુ-ટ્યુબમાં ‘ભૂરી ભાભી’ થી જાણીતી બનેલ મોરબીની વતની મોની પટેલ હવે ગુજરાતી ફિલ્મમાં દેખાશે
મોરબી : તાજેતરમાં અભિનેત્રી મોની પટેલ મોરબી જિલ્લાના રંગપર ગામના વતની છે. જેને ઓછા સમય ગાળામાં વધુ નામના મેળવી છે. તેને 2019થી વડોદરામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.
ગુજરાતની જાણીતી કંપની ગોટી...
મોરબી: કંસારા શેરી,પખાલી શેરી અને સાંકડી શેરીમાં તંત્ર દ્વારા સૅનેટાઇઝેશનની કામગીરી
મોરબી: મોરબીના ગ્રીન ચોક વિસ્તાર નજીક આવેલ કંસારા શેરી,પખાલી શેરી અને સાંકડી શેરીમાં તંત્ર દ્વારા સૅનેટાઇઝેશનની કામગીરી હાથધરવામાં આવેલ હતી
આ કામગીરીમાં પાલિકા તેમજ આરોગ્યશાખાની ટીમના સદસ્યો જોડાયા હતા જેમાં ફાયર...