Sunday, March 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરના રસ્તે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી દર્શનાર્થીઓને હાલાકી

સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી મોરબી: મોરબી શહેરના સામાકાંઠે આવેલ શોભેશ્વર મહાદેવજીના મંદિર જવાના રસ્તે લાઈટો બંધ હોય અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો દર્શન માટે જતા હોય જેથી અંધકારને પગલે...

મોરબી : નવા જાબુંડીયા ગામ નજીક જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામ પાસે શ્રાવણીયો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા...

મોરબીના વજેપર વિસ્તારમાં વૃદ્ધની જમીન પર દબાણ કરનાર ત્રણ શખ્શો વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં વૃદ્ધની જમીન પર ત્રણ શખ્સોએ ગેરકાયદે દબાણ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ત્રણેય શખ્સોએ વૃદ્ધની આ જમીન પચાવી પડાવવા માટે કારસ્તાન કર્યાની વૃદ્ધએ ફરિયાદ નોંધાવતા...

મોરબી બાયપાસ રોડ નજીક 168 નંગ જેટલી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

કુલ કિ.રૂ. 50,400નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત : એક આરોપીની અટકાયત, ત્રણ આરોપીઓને પકડવા તાપસ હાથ ધરાઈ મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબી બાયપાસ રોડ પર મચ્છુ નદીના પુલ ઉપર ઇકો ગાડીમાંથી બોટલ...
POLICE-A-DIVISON

મોરબીના મચ્છીપીઠ પાસે થયેલી જૂથ અથડામણની ઘટનામાં ફરિયાદ દાખલ થઇ

પથ્થરો તથા સોડા બોટલોના છુટા ઘા મારી અને હથિયારોથી ૧૬ જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ દાખલ થઇ  મોરબી : મોરબીના શહેરના મચ્છીપીઠ પાસે ગઈકાલે થયેલી મારામારીની ઘટનામાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં પથ્થરો તથા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ધોરાજી ખાતે મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા કરાયુ હોલિકા દહન 

ધોરાજી શહેર ના મહાલક્ષ્મી શેરી મા મહાલક્ષ્મી ચોક ખાતે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા હોલિકા દહન નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમા...

મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન...

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...