Saturday, November 29, 2025
Uam No. GJ32E0006963

મંગળવાર: આજે મોરબી જિલ્લામાં વધુ 6 કેસ સાથે આજના કુલ 8 કેસ નોંધાયા, 1...

મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજ સુધીમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આજના કુલ કેસ 8 થયા છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 256 થઈ ગયા છે. આ સાથે આજે એક દર્દીનું...

મોરબી : હવે 1 ઓગસ્ટથી જાહેરમાં થૂંકશો કે માસ્ક નહિ પહેરો તો રૂ. 500નો...

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની...

મોરબીની મચ્છીપીઠ પાસે બે જૂથ વચ્ચે તકરાર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બંને જૂથ સામે સામે પથ્થરમારો કરતા થોડીવાર અફડાતફડી મચી ગયેલ હતી મોરબી : મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં આજે સાંજે બે જૂથ અથડામણ થઇ હતી અને એક બીજા પર પથ્થરમારો થતા થોડીવાર અફડાતફડી મચી...

મોરબીમાં સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને અનાજ આપવામાં ડાંડાઈ

કોરોના મહામારી વચ્ચે ગરીબ પરિવારો માટે સસ્તા અનાજની દુકાનો આશીર્વાદ સમાન બની રહે છે જોકે મોરબીમાં સસ્તા અનાજની દુકાનમાં ત્રણ દિવસથી લોકોને ધક્કા ખવડાવતા હોય અને અનાજ મળતું ના હોય તેવા...

મંગળવાર : મોરબી જિલ્લામાં વધુ એક કેસ આવ્યો, ટંકારાના નસીતપરનો યુવાન થયો સંક્રમિત

ટંકારા તાલુકાના કુલ કેસની સંખ્યા થઈ 8, જયારે મોરબી જિલ્લાના કુલ કેસ થયા 259 ટંકારા : મોરબી જિલ્લામાં આજે મંગળવારે બપોરે બીજો કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં ગઈકાલે જામનગર લેબમાં પેન્ડિંગ રહેલા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...