Wednesday, January 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની લેબ શરૂ કરવાની માંગણી

સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ દૂર કરી જરૂરી સ્ટાફની ભરતી કરવાની પણ રજુઆત મોરબી : મોરબી જિલ્લો બન્યો ત્યારે આરોગ્ય બાબતે હવે મોરબીને અન્ય જિલ્લા પર આધાર નહીં રાખવો પડે...

મોરબીના 200થી વધુ ગામોના ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાયા

ખેડૂતોએ ઘરે કે ખેતરે રહીને એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા ‘જગત તાત ડીઝીટલ આંદોલન’ના પ્રણેતા જે. કે. પટેલે મોરબી જિલ્લાના ખેડૂતોની મુલાકાત લીધી મોરબી : વિવિધ કૃષિ પ્રશ્નોને લઈને ગુજરાત ભરમાં ખેડૂતો આક્રોશમાં...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા

મોરબી : કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે નિષ્ઠાપુર્વક પોતાના જીવના જોખમે મોરબી જીલ્લાની પ્રજાના સ્વાસ્થ્યના રક્ષણ માટે તત્પર આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટોરો, નર્સો તેમજ રાત-દિવસ જોયા વગર ખડેપગે રહી સલામતીના ભાગરૂપે...

ટંકારામાં નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ટુક સમયમાં હાથ ધરાશે : રાઘવજીભાઈ ગડારા

ટંકારા : ટંકારામાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગણીઓ બુલંદ બની હતી. જેમાં ટંકારામાં નવા બસ સ્ટેન્ડની સુવિધા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ સરકારમાં રજુઆત...

મોરબીમા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી થયા કોરોનાથી સંક્રમિત

રાજકોટ રહેતા અધિકારીના સંપર્કમાં આવેલ મોરબી જિલ્લા પંચાયતના 10 કર્મચારીઓના સેમ્પલ લેવાયા મોરબી : મોરબી જિલ્લા પંચાયત આવેલ જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ભરખડાનો રાજકોટ ખાતે કોરોના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

લાતી પ્લોટમાં લાકડાંના ડેલાની દીવાલ ધસી પડતાં ત્રણ ઘાયલ

રાજકોટ :  હાલ શહેરના લાતી પ્લોટ ૬/૩ના ખૂણે આવેલા ઇસ્માઇલજી ટીમ્બર નામના લાકડાના ડેલાની દિવાલ આજે સવારે ધસી પડતાં ત્રણ જણા ઘવાયા હતા.જેમાંથી આધેડને...

રાજકોટના વેપારીનું ૧.૧૦ કરોડનું સોનું ચોરી ચાર બંગાળી કારીગર ફરાર

રાજકોટ :  હાલ રાજકોટમાં સોની વેપારીઓએ દાગીના બનાવવા માટે આપેલુ સોનુ લઇ બંગાળી કારીગરો ભાગી જતા હોવાના કિસ્સાઓ હવે સામાન્ય થઇ ગયાં છે. વધુ...

મોરબીમાં ઉતરાયણે પતંગની દોરીથી 22 જેટલા કબુતરોના મૃત્યુ

મોરબી : હાલ મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની...

મોરબી જિલ્લામાં પતંગની દોરીથી 4 લોકોના ગળામાં ઇજાની ઘટના

મોરબી : હાલ મોરબી જિલ્લામાં પતંગની દોરી ગળામાં આવવાથી 4 લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તહેવાર ઉપર 108ને આવતા કોલ્સમાં...

મોરબી જિલ્લામાં ઉતરાયણે ગૌમાતા માટે એક જ દિવસમાં દોઢ કરોડ રૂપિયાનુ દાન એકત્રિત

મોરબી : હાલ મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિએ લોકોએ દાન-પુન ભરપૂર પ્રમાણમાં કર્યું છે. ગૌસેવા કરતી મુખ્ય એવી 4 સંસ્થાઓને રૂ.દોઢ કરોડથી વધુનું અનુદાન મળ્યું...