માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા મહેશ નવમીની ઉજવણી કરાઈ
મોરબી : ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ માહેશ્વરી સમાજનો ઉત્પતિ દિવસ એટલે કે મહેશ નવમીની માહેશ્વરી પ્રગતિ મંડળ- મોરબી દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહેશના વંશ એટલે...
મોરબીમાં બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ફૂટબોલ ટીમ માટે 19 જૂને સિલેક્શન પ્રક્રિયા યોજાશે
મોરબી : હાલ મોરબી જિલ્લાની બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ભાઈઓ (અં-17) ફૂટબોલ ટીમ માટે આગામી તારીખ 19 જૂન ને બુધવારના રોજ સાંજે 5:00 કલાકે સોકર સ્ટાર ફૂટબોલ એકેડેમીના ગ્રાઉન્ડ ખાતે પસંદગી...
મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબી : હાલ મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન...
મોરબી: મુખ્ય પોસ્ટ ઓફિસ મોટી બનાવવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારોનો ઘસારો વધતો હોય મોટી જગ્યામાં પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય અને પોસ્ટ ઓફિસ મેનેજરને લેખિત...
ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ પર કાયમી પ્રતિબંધની માંગ સાથે આવેદન પત્ર
મોરબી : હાલ મહારાજ લાયબલ કેસ 1862 પર આધારીત યશરાજ ફિલ્મની ‘મહારાજ’ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ પહેલા તેનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ દરમ્યાન મોરબીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ...