Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીના માણેકવાડા આયુર્વેદિક ટીમ દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડમાં ઉકાળા વિતરણ કરાયું

આયુર્વેદિક ટીમ દ્વારા બસ સ્ટેન્ડમાં આવાગમન કરતી બસોનું સેનિટાઈઝેશન પણ કરાયું મોરબી : શ્રાવણ માસના પ્રથમ દિવસે મોરબીના નવા બસસ્ટેશન ખાતે માણેકવાડા આયુર્વેદ ડોકટરની ટીમ દ્વારા એસ.ટી. કર્મચારી અને પસેન્જરોને આયુર્વેદિક ઉકાળા...

મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત

મોરબી : મોરબીના મચ્છુનગરમાં એક શખ્સને વિદેશી દારૂની બે બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. મોરબીના મચ્છુનગરમાં કામધેનુ સોસાયટી પાછળના વિસ્તારમાં રહેતા કિશનભાઇ મુમ્માભાઇ સરૈયા (ઉ.વ. 21,...

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની જૂનાગઢ ખાતે બઢતી સાથે બદલી થઇ

મોરબી : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા વર્ગ એકમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા 6 અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ છ પૈકી...

મોરબીમાં રાખડીઓની વિવિધ વેરાયટીઓનું આગમન : ફોટાવાળી અને મેગ્નેટવાળી રાખડીઓ મનપસંદ

રક્ષાબંધનને લઈને મોરબીની બજારોમાં વિવિધ કલાત્મક રાખડીઓનો ખજાનો મોરબી : ભાઈ-બહેનના પવિત્ર હેત પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન તહેવાર હવે નજીકમાં આવી રહ્યો છે. ત્યારે મોરબીની બજારોમાં અવનવી વેરાયટીઓની રાખડીઓ આવી...

મોરબીમાં એક સપ્તાહના સ્વૈચ્છિક લોકડાઉન બાદ ઘડિયાળ ઉદ્યોગ ફરી ધમધમતો

50 ટકા સ્ટાફ અને સરકારની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે ઘડિયાળના યુનિટો શરૂ મોરબી : મોરબી શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા કોરોના કેસોની સંખ્યા જોતા મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝે 12 જુલાઈથી એક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...