મોરબીમાં વેપાર- ધંધા સાંજે 5 સુધી જ ખુલ્લા રાખવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપીલ
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ વિવિધ વેપારી સંગઠનોના આગવવાનોને બોલાવી પાંચ વાગ્યે વેપાર ધંધા બંધ કરવા અપીલ કરી
મોરબી : મોરબીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈને તકેદારી રાખવી ખૂબ જરૂરી બની...
મોરબીમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા : કુલ કેસ 70
મોરબી : મોરબી શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રણ કેસમાં કોરોનાથી મૃત્યુ પામેલા વૃધ્ધાના પતિ તેમજ નાની બજાર અને સુભાશનગરના બે પ્રૌઢનો...
મોરબી જિલ્લામાંથી કર્ફ્યુભંગ બદલ 40 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા
મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા મોરબી જિલ્લામાંથી 40 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાંથી...
ટંકારા : સરાયામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા
રોકડ રૂ. 4,100 કબ્જે કરાયા
ટંકારા : ટંકારા તાલુકામાં સરાયા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 4,100 કબ્જે કરી છે.
ગત તા. 6ના...
માળીયા (મી.) : હરીપર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના હરીપર ગામમાં એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.
ગઈકાલે તા. 7ના રોજ માળીયા (મી.) પાલીસ દ્વારા હરીપર ગામમાં...