Friday, April 19, 2024
Uam No. GJ32E0006963

ફેક આઇ.ડી બનાવી બિભત્સ ફોટોગ્રાફ વાઇરલ કરનાર શખ્સ ઝડપાયો

મોરબી: તાજેતરમા સોશ્યલ મીડિયામાં ઘણી બધી ફેક આઈ.ડી.ના નામે યુવાનો મહિલાઓની છેડતી કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ફેક આઇડી બનાવીને મહિલાઓ પાસેથી પૈસા પડાવવાના સહિતના ધંધાઓ કરતા હોય...

માળીયા (મી).ની સરકારી હોસ્પિટલ પાછળ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા

હાલ ગુજરાતમાં દારૂની રેલમછેલ વચ્ચે કડક કાર્યવાહી કરવા DGPએ આદેશ આપ્યા છે. જેના પગલે મોરબી પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડયો છે. જેમાં માળીયામીં પોલીસે સરકારી...

મોરબીમાં હોન્ડા ચોર કિશન વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી : હાલ મોરબી પોલીસના હાથે ઝડપાયેલા હોન્ડા ચોર કિશન વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક હોન્ડા ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર મિલીપાર્કમાં રહેતા...

મોરબી : “એક્ટિવ ફાઉન્ડેશન” નું એક વર્ષ પૂર્ણ, સંસ્થા દ્વારા અવિરત સેવાકાર્યોની પ્રસરતી મહેક

મોરબી જિલ્લામાં કોરોના જેવી મહામારીમાં ઘણા લોકો સુધી એક્ટિવ ફાઉન્ડેશન દ્વારા નાની મોટી સેવા પહોંચાડવામાં આવી હતી મોરબી જિલ્લા ગત વર્ષે કોરોના જેવી મહામારીમાં રાહત દરે આશરે ૧૦૦૦ કિલોથી વધુ...

મોરબીમાં બેંકના મહિલા કર્મચારીએ બેંક સાથે લાખોની છેતરપીંડી કરી !!

મોરબીની ઈંડુંસઇન્ડ બેંકના મહિલા કર્મચારીએ કાળા કરી લાખોનો બેંક સાથે છેતપિંડી કરી હોવાનો સનસની ખેજ કિસ્સો સામે આવ્યો છે. ઇન્ડ્સઇન્ડ બેંકના ક્લસ્ટર મેનેજર હાર્દિક હરીશ માંકડ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...