Sunday, July 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો

: હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળના 500 પરિવારે ભાગ લીધો...

મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ

મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેઓ કાંઈ પણ બોલતી નથી...

મોરબીમાં આયોજિત ૨ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનો લાભ લેતા ૩૨૦ વિદ્યાર્થીઓ

મોરબી: મોરબી ખાતે તા 5 ના રોજ ડો. હસ્તી બેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારનો ૧૨૫ તથા ૧૨૬ બે કેમ્પનું આયોજન બે દાતા સ્વ.ચંદુલાલ ધરમશી શાહ તથા શાંતિભાઈ...

અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બગથળા ગામે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન

મોરબી:  હાલ તાલુકાના બગથળા ગામમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પોતાના જન્મસ્થાન ખાતે બિરાજમાન થવાના છે જે દિવ્ય...

ઈસરો રચશે ઇતિહાસ !! આદિત્ય એલ-1 ગંતવ્ય સ્થળે પહોચશે

મોરબી : આજે ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ બાદ આજે ઈસરો વધુ એક ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનું આદિત્ય એલ-1, જે સૂર્ય મિશન પર છે, તે આજે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...