મોરબીમાં કાલે શુક્રવારે જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની માંગ સાથે રેલી અને ધરણા યોજશે
હાલ સરકારી કર્મચારીઓ કલેકટરને આવેદનપત્ર અર્પણ કરી રેલી પૂર્ણ કરશે
મોરબી : હાલ નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજયના આહવાન હેઠળ મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા...
મોરબીમાં સોમવારે ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાશે
મોરબી : હાલ મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે સોમવારે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભક્તો માટે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી...
ટંકારાના ઓટાળા ગામે ગૌચરની જમીન ખાલી ન થાય તો આંદોલનની ચીમકી
ગૌચર બચાવ સમિતિએ મામલતદારને આવેદન પાઠવીને ચીમકી આપી
ટંકારા : હાલ ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ઓટાળા ગામના માલધારીઓએ ગૌચરની ખરાબાની જમીન ખાલી કરવા અંગે મામલતદારને રજૂઆત કરી છે.મુંગા પશુઓના નિભાણ માટે...
મોરબી: ખોખરા હનુમાનધામ ખાતે આવતીકાલથી શરુ થનાર રામકથાની તડામાર તૈયારી
મોરબી: ગુજરાતની સૌથી ઊંચી, હનુમાનજી મહારાજની 108 ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા ખોખરા હનુમાન હરિહરધામ બેલા તા. મોરબી મુકામે નિર્માણ પામેલ છે.પ્રતિમાના અનાવરણ અવસર પર મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પ.પૂ. માઁ કનકેશ્વરીદેવીજીના...
મોરબીના ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફુટ હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થશે
પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે
મોરબી : હાલ ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી ખાતે હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું આવતીકાલે શુક્રવારના રોજ અનાવરણ કરવામાં આવશે.પ્રતિમાના અનાવરણ અવસર પર...